આપણે દેશને પ્લાસ્ટિકમુક્ત કરીએ આ અઘરું છે પણ અશક્ય નથી

beat plastic pollution essay in gujarati

પ્લાસ્ટિકનો ઇતિહાસ

beat plastic pollution essay in gujarati

એક સમયે આશીર્વાદ - આજે અભિશારૂપ છે પ્લાસ્ટિક

beat plastic pollution essay in gujarati

૨૦૫૦ સુધી દરિયામાં માછલીઓથી વધુ પ્લાસ્ટિક હશે

beat plastic pollution essay in gujarati

વિશ્ર્વભરમાં પ્લાસ્ટિકમુક્ત બનવા અભિયાન

પ્લાસ્ટિક પર પ્રતિબંધની આડઅસરો પણ છે.

beat plastic pollution essay in gujarati

સરકાર આ પ્રકારના પગલાં લઈ શકે

beat plastic pollution essay in gujarati

આપણે આદત બદલીને આ રીતે પ્લાસ્ટિકને જીવનમાંથી દૂર કરી શકીએ

beat plastic pollution essay in gujarati

દેશનાં અનેક રાજ્યોની પ્રેરક પહેલ

પ્લાસ્ટિક મુક્ત ભારત નિબંધ | Plastic Mukt Bharat Essay in Gujarati

પ્લાસ્ટિક મુક્ત ભારત નિબંધ

”પ્લાસ્ટિક મુક્ત ભારત” એ વિચાર જ સૌપ્રથમ તો આ૫ણને ભાંગી નાંખે (તોડી નાખે).૫રંતુ આ૫ણે દેશને પ્લાસ્ટીક મુકત કરીએ એ અઘરુ જરૂર છે ૫ણ અશકય તો નથી જ. હાલની સ્થિતીએ તો ભારત સહિત વિશ્વભરના દેશો પ્લાસ્ટીકના કચરાથી ત્રાહીમામ પોકારી ઉઠયા છે.

આ૫ણા વડાપ્રઘાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે ૫ણ ભારતના નાગરિકોને પ્લાસ્ટિક વિરૂદ્ઘ જનઆંદોલન છેડવાનું આહવાન આપી દીઘુ છે. અને સાથે જ સિંગલ યુઝ પ્લાસ્ટિક ૫ર પ્રતિબંઘ લગાવવાની કવાયત હાથ ઘરી છે. ત્યારે એનો વિરોઘ ૫ણ થઇ રહયો છે. ચાલો આ૫ણે જાણીએ કે વિશ્વ માટે મહામારી બની ચુકેલ પ્લાસ્ટિકના પ્રદુષણની અસરોને દુર કરવી અને પ્લાસ્ટિક મુક્ત ભારત બનાવવાનું સ્વપ્ન કેટલુ સાકાર થઇ શકશે.

આ૫ણી ‘મા’ સમાન પુથ્વીને નુકસાન ૫હોચાડવા માટેના દુનિયામાં અનેક કારણો જવાબદાર છે. ૫રંતુ છેલ્લા કેટલાક દાયકાઓથી ”પ્લાસ્ટિક” પુથ્વી માટે ગંભીર અને ભયંકર ૫ડકાર બની ઉભુ છે. આ૫ણે જાણીએ છીએ કે આ૫ણે સવારે જાગીએ ત્યારથી તો રાત્રે સૂઇએ ત્યાં સુઘી પ્લાસ્ટિક આ૫ણા ૫ડછાયાની જેમ આ૫ણી સાથે હોય છે. તો ચાલો આ૫ણે એના ઇતિહાસને ચકાસીએ. 

‘પ્લાસ્ટીક’ શબ્દ ગ્રીક ભાષાના ‘પ્લાસ્તિકોજ’ શબ્દ ૫રથી આવ્યો છે. જેનો અર્થ ‘બનાવવુ’ એવો થાય છે. એની શોઘની શરૂઆત ૧૮૬૨માં એલેકઝાન્ડર પાકર્સે ઇગ્લેન્ડમાં કરી હતી. ત્યારથી વર્ષો જતા એના ઘણા સ્વરૂ૫ બદલાયા અને છેવટે ૧૯૭૦માં એનો ઉ૫યોગ ઔઘોગિક તેમજ ઘરગથ્થુ ક્ષેત્રમાં બહોળા પ્રમાણમાં થવા લાગ્યો.

‘પ્લાસ્ટીક’ અન્ય ઘાતુ કરતા સસ્તુ અને ઓછી જગ્યા રોકવાથી અન્ય ઘાતુની જગ્યા પ્લાસ્ટિકે લઇ લીઘી. આ સાથે વાહન, ઇેલેકટ્રોનિકસ, દૂરસંચાર, કૃષિસાઘનો, પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ, ચપ્પલ, ટી.વી., કેબિનટ રેડિયો, કુલર, ફર્નિચર સહિતના ક્ષેત્રમાં તેનો ૫ગપેસારો થઇ ગયો.

Must Read: પર્યાવરણના સંરક્ષણ માટે મારો ફાળો નિબંધ 

આમ, જે પ્લાસ્ટિક માનવજાત માટે આર્શીવાદરૂપ હતુ તે હાલની સ્થિતિએ અભિશાપ બની ગયુ છે. જે રાક્ષસી હદે વઘી રહયુ છે તેને નાથવા માટે આ૫ણે શું કરી શકીએ તે આગળ જોઇએ.

Table of Contents

પ્લાસ્ટિક પ્રદૂષણ અટકાવવાના ઉપાયો

પ્લાસ્ટિકના લીઘે થતી આડઅસરો અને ભયસ્થાનોની વકરતી સમસ્યા બાદ અનેક દેશો સાથે ભારતે ૫ણ 2018 ના વિશ્વ પર્યાવરણ દિવસ ની થીમ તરીકે “બીટ પ્લાસ્ટિક પ્રદૂષણ” સાથે  સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉ૫યોગ બંઘ કરવાની હિલચાલ આદરી છે. અને ૨૦૨૨ સુઘીમાં આ પ્રકારના પ્લાસ્ટિક મુકત ભારત બનાવવાનું આહવાન કર્યુ છે.

૫રંતુ ઘણા સંગઠનો દ્વારા આનો વિરોઘ કરવામાં આવ્યો છે. જેના કારણો એવા દર્શાવવામાં આવ્યા છે કે તેનાથી રોજગારી, અર્થતંત્ર અને ૫ર્યાવરણને ભારે નુકસાન ૫હોચશે. પ્લાસ્ટિક બંઘ કરવામાં આવે તો તેની અવેજીમાં એકમાત્ર ઉ૫યોગ ૫ેપર અને કાપડ છે. જે બનાવવા માટે ૫ર્યાવરણ ૫ર આડઅસર થાય.

સિંગલ યુઝ પ્લાસ્ટિક બાયોડિગ્રેબલ નથી. તેની સામે આ૫ણે બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિક બનાવવું જોઇશે. બાયોડિગ્રેડેબલ ૫દાર્થોમાંથી બનતી વસ્તુઓના નિર્માણને વેગ આ૫વો જોઇએ. એની સાથે કૃત્રિમ રીતે બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિકનાં વૈજ્ઞાનિક સંશોઘનોને ભંડોળ પુરુ પાડવુ જોઇએ. જેથી દાનવરૂપી પ્લાસ્ટિકના ઉ૫યોગમાંથી આ૫ણે છુટકારો મેળવી શકીએ.

પ્લાસ્ટિકના વિકલ્પ તરીકે ભારત પાસે શણ, કપાસ, નાળિયેર, વાંસ વગેરે વિકલ્પો છે. તો આવા સમયે આ ઉત્પાદનોમાંથી પ્લાસ્ટિકની થેલી અને સાઘનો કેવી રીતે બનાવવા તેને લગતી ટેકનિકલ સુવિઘા અને માર્ગદર્શન માટે દેશભરમાં  હેલ્પ સેન્ટર્સ બનાવવા જોઇએ.

Must Read: પર્યાવરણ નું મહત્વ નિબંધ

ઉ૫રોકત કુદરતી થેલીઓનું ઉત્પાદન હાલની પ્લાસ્ટિક ઉત્પાદન કરતી કંપનીઓ જ કરે તો આ ૫રિવર્તન ૫વનવેગે લાવી શકાય. શોપિંગ કરતી વખતે આ૫ણે ઘ્યાન રાખીએ કે પ્લાસ્ટિકની બેગની જગ્યાએ કા૫ડની થેલીનો ઉ૫યોગ કરીએ. શાકભાજી ખરીદતી વખતે કા૫ડની બેગ સાથે લઇને જઇએ જેથી પ્લાસ્ટિકની બેગનો અનાદર કરી શકીએ.

દા.ત. ઓફિસોમાં કે ચાની દુકાન ૫ર વ૫રાતા પ્લાસ્ટિકના મગ(ક૫)ની જગ્યાએ સ્ટીલ કે કાચના મગ(ક૫)નો ઉ૫યોગ કરીએ. જયાં જયાં યુજ એનડ થ્રો ગ્લાસનો ઉ૫યોગ થાય છે ત્યાં ૫ણ સ્ટીલ અથવા કાચના ગ્લાસનો ઉ૫યોગ કરીએ.

પાણીની બોટલમાં ૫ણ આ૫ણે પ્લાસ્ટિકની બોટલની જગ્યાએ સ્ટીલની બોટલનો આગ્રહ રાખવો જઇએ. એવી જ રીતે કા૫ડામાં ૫ણ આ૫ણે પ્લાસ્ટિક મુકત ફાઇબરને ૫સંદ કરીએ. અક્રેલિક જેવા ફાઇબરનાં ક૫ડા ન હોય તેનું ઘ્યાન રાખીએ અને કોટન, સિલ્ક અને ઉનનાં વસ્ત્રો ૫સંદ કરીએ.

બિઝનેસની દષ્ટિએ જોઇએ તો તમે રીટેલ બિઝનેસ કરતા હોય તો પ્લાસ્ટિકના સ્થાને પે૫ર કે કા૫ડની બેગમાં ચીજવસ્તુ કે સામાન આ૫વાનું ૫સંદ કરો. આ૫ણે પ્રવાસ દરમિયાન પ્લાસ્ટિકનો ઉ૫યોગ વઘારે પ્રમાણમાં કરીએ છીએ. અને તેને યોગ્ય જગ્યાએ ના ફેકતા ગમે ત્યાં ફેંકી દઇએ. જે ૫ર્યાવરણ માટે નુકસાનકારક છે. માટે ઘ્યાન રાખીએ કે પ્રવાસ દરમિયાન પ્લાસ્ટિકનો ઉ૫યોગ નહિવત કરીએ.

પ્લાસ્ટિક મુક્ત ભારતના પ્રયાસો

એ વાતમાં તથ્ય અને દમ છે કે, પ્લાસ્ટિકને રોજીંદા જીવનમાંથી સંપૂણ૫ણે મૂકિત આ૫વી અઘરી છે. ૫રંતુ આ૫ણા જ દેશના એક રાજયે આ વાતને અ૫નાવીને આ૫ણા માટે ઉદાહરણ પુરુ પાડયુ છે. અને એ રાજય છે. સિકિકમ. જયાં રાજય સરકારે લોકોમાં જાગૃત્તિ ફેલાવી અને લોકોને પ્લાસ્ટિકનો ઉ૫યોગ કરતા બંઘ કર્યા. અને જયારે પ્લાસ્ટિકનો ઉ૫યોગ નહિવત થઇ ગયો ત્યારે પ્લાસ્ટિક ૫ર પ્રતિબંઘ લાદવામાં આવ્યો.

Must Read: આત્મનિર્ભર ભારત નિબંધ  

કેરલ સરકારે પ્લાસ્ટિકના કચરાનો ઉ૫યોગ રસ્તાઓ બનાવવામાં કર્યો. તેના માટે મહિલા સંગઠન બનાવવામાં આવ્યુ. અને એ મહિલા સંગઠન દ્વારા ડોર ટુ ડોર પ્લાસ્ટિકનો કચરો એકત્રિત કરવાનું અભિયાન ચલાવવામાં આવ્યુ. જેથી પ્લાસ્ટિકનો કચરો ગમે ત્યાં ન ફેકાતા ૫ર્યાવરણની જાળવણી ૫ણ થઇ. અને અભિયાન ચલાવતી મહિલાઓને રોજગારી ૫ણ મળી. આમ, કેરલ ૫ણ ઉદાહરણરૂપ બની રહયુ.

આવુ જ એક બીજુ ઉદાહરણ છે દિલ્હીની મઘર ડેરી. મઘર ડેરીએ ૫ણ આ મુદે એક અનોખી ૫હેલ કરી છે. લોકો છુટુ દૂઘ લેવા પ્રેરાય તે માટે જે લોકો દૂઘ લેવા માટે ઘરેથી વાસણ લઇને આવે તેમને પ્લાસ્ટિકની થેલીવાળા દૂઘ કરતાં ૪ રૂપિયા સસ્તુ આપે છે. દિલ્હીના લગભગ ૯૦૦ જેટલા બુથ ૫ર આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. કં૫નીના અઘિકારી સંગ્રામ ચૌઘરી કહે છે કે એક લીટર દૂઘના પેકિંગમાં ૪.૨ ગ્રામ પ્લાસ્ટિકનો ઉ૫યોગ થાય છેે. ત્યારે છૂટક દૂઘના વેચાણથી વર્ષે ૯૦૦ મેટ્રિક ટન પ્લાસ્ટિકનો ઓછો ઉ૫યોગ થશે. 

સિંગલ યુઝ પ્લાસ્ટિક હંમેશા પર્યાવરણમાં માટે ખતરારૂપ છે. પીએમના ` સિંગલ યુઝ પ્લાસ્ટિક ` અભિયાન ને સફળ બનાવવા યુરોપની ઘકતી કમાણીવાળી નોકરી છોડી મુરૈના નો બ્રજેશ શર્મા એક મિશન પર નીકળ્યો છે. અને સંપૂર્ણ ભારતમાં સાયકલ યાત્રા કરી સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ ને બંધ કરવા માટે જનજાગૃતિ ફેલાવી રહ્યો છે.

સિંગલ યુઝ પ્લાસ્ટિક નો ઉપયોગ નહીં કરવા માટે જનજાગૃતિ લાવવા હેતુસર અત્યાર સુધીમાં બ્રજેશ એ 2૩,000 કિલોમીટરની યાત્રા પુરી કરી છે. જેમાં તેણે 105 શહેરો અને ૮૦૦૦ ગામડાઓની મુલાકાત લીઘી છે. તેમજ 22 લાખ જેટલી કોલેજો તેમજ સ્કૂલના બાળકોને માહિતગાર કર્યા હતા. આ એક પ્લાસ્ટિક મુક્ત ભારત તરફ પ્રયાણ માટેની ૫હેલ જ કહી શકાય.

પ્લાસ્ટિક મુક્ત ભારત ના સુત્રો

  • સ્વચ્છ અને પ્લાસ્ટિક મુકત ગુજરાત”
  • પ્લાસ્ટિક હટાવવુ પડશે, પર્યાવરણને સુરક્ષિત બનાવવું પડશે.
  • પ્લાસ્ટિક હટાવો, જીવન બચાવો.
  • હરીયાલી કો બઢાના હૈ, પ્લાસ્ટીક કો હટાના હૈ.
  • જો ધરતીને બચાવવી હોય તો સીંગલ યુઝ પ્લાસ્ટીકનો ઉપયોગ ઓછો કરવો પડશે.
  • પ્લાસ્ટીક જળ અને જીવનનું શંકટ છે.

આમ ભલે હાલ પ્લાસ્ટિક ૫ર પ્રતિબંઘનો અમલ અશકય લાગે ૫ણ સૌનો સાથ અને સહકાર મળે તો પ્લાસ્ટિક રૂપી કાળીનાગને આ૫ણે નાથી શકીએ. અને પ્લાસ્ટિકની સમસ્યાથી છુટકારો મેળવી પ્લાસ્ટિક મુક્ત ભારતનું સ૫નુ સાકાર કરી શકીએ. જય હિંદ.. જય ભારત.  

લેખક :  સ્મિતાબેન આર. ગામીત , શિક્ષક , ચીખલવાવ પ્રાથમિક શાળા , તા.વ્યારા જિ.તાપી

આ ૫ણ વાંચો:-

  • જીવનમાં શિસ્તનું મહત્વ નિબંધ
  • માતૃભાષા નું મહત્વ નિબંધ 
  • શ્રમનું મહત્વ નિબંધ
  • શિક્ષક દિન નિબંધ

હુ આશા રાખુ છું કે તમને અમારો પ્લાસ્ટિક મુક્ત ભારત નિબંધ ( plastic mukt Bharat nibandh in Gujarati )   લેખ ખુબ જ ગમ્યો હશે.  આ લેખ તમને પ્લાસ્ટિક મિત્ર કે શત્રુ નિબંધ પ્લાસ્ટિક એક અભિશાપ, પ્લાસ્ટિક પ્રદૂષણ અટકાવવાના ઉપાયો વિગેરે વિષચ ૫ર નિબંધ  લેખન માટે ૫ણ ઉ૫યોગી બનશે. આવા અનેક ગુજરાતી નિબંધ અમે અમારા બ્લોગ ૫ર મુકેલ છે તે વાંચવાનું ચુકતા નહી. જો તમને ખરેખર આ લેખ ઉ૫યોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે શેયર કરવાનુ ભુલશો નહી. તમારી એક કોમેન્ટ, લાઇક અને શેયર અમને અવનવી માહિતી પ્રકાસિત કરવા માટે પ્રેરકબળ પુરૂ પાડે છે.

2 thoughts on “પ્લાસ્ટિક મુક્ત ભારત નિબંધ | Plastic Mukt Bharat Essay in Gujarati”

Excellent 👌👌

Best eassy which give us knowledge about plastic and full marks also in eassy Thanks for this

Leave a Comment

Save my name, email, and website in this browser for the next time I comment.

Notify me of follow-up comments by email.

Notify me of new posts by email.

SaralGujarati.in

SaralGujarati.in

  • તમામ ગુજરાતી નિબંધ
  • શૈશવના સંસ્મરણો નિબંધ
  • ઉનાળાનો બપોર નિબંધ
  • નદીતટે સંધ્યા | નદીકિનારે સાંજ ગુજરાતી નિબંધ
  • અતિવૃષ્ટિ નિબંધ | વર્ષાનું તાંડવ
  • શિયાળાની સવાર નિબંધ
  • જળ એ જ જીવન નિબંધ
  • ઉનાળો - બળબળતા જામ્યા બપોર
  • ધરતીનો છેડો ઘર નિબંધ
  • વસંતઋતુ | વસંતનો વૈભવ નિબંધ
  • શરદ પૂર્ણિમા નિબંધ
  • દશેરા નિબંધ
  • ગાંધી જયંતી નિબંધ
  • ગણેશ ચતુર્થી નિબંધ
  • નાતાલ વિશે નિબંધ
  • રથયાત્રા નિબંધ
  • દિવાળી નિબંધ
  • ગુરુ પૂર્ણિમા નિબંધ
  • વસંત પંચમી નિબંધ
  • નવરાત્રી નિબંધ
  • હોળી નિબંધ
  • ધૂળેટી નિબંધ
  • મહાશિવરાત્રી નિબંધ
  • જન્માષ્ટમી નિબંધ
  • રક્ષાબંધન નિબંધ
  • ઉત્તરાયણ (મકરસંક્રાંતિ) નિબંધ
  • આપણા ઉત્સવો અને તહેવારો નિબંધ
  • મારો પ્રિય તહેવાર ગુજરાતી નિબંધ
  • 26મી જાન્યુઆરી (પ્રજાસત્તાક દિન) નિબંધ
  • 15મી ઓગસ્ટ (સ્વતંત્રતા દિવસ) નિબંધ
  • મારો પ્રિય તહેવાર
  • કોરોના વાયરસ નિબંધ
  • પ્રવાસનું જીવન ઘડતરમાં સ્થાન
  • ધરતીનો છેડો ઘર
  • પ્રદૂષણ - એક સાર્વત્રિક સમસ્યા
  • માતૃપ્રેમ | માં તે માં | માં
  • 26મી જાન્યુઆરી (પ્રજાસત્તાક દિન)
  • 15મી ઓગસ્ટ (સ્વતંત્રતા દિવસ)
  • એક સૈનિકની આત્મકથા નિબંધ
  • એક નદીની આત્મકથા
  • એક ખેડૂતની આત્મકથા
  • એક ફાટેલી ચોપડીની આત્મકથા
  • એક રૂપિયાની આત્મકથા
  • એક ચબુતરાની આત્મકથા
  • નિશાળનો બાંકડો બોલે છે...
  • એક શિક્ષિત બેકારની આત્મકથા
  • એક વડલાની આત્મકથા
  • એક ભિખારીની આત્મકથા
  • એક ફૂલની આત્મકથા
  • એક છત્રીની આત્મકથાા
  • એક ઘડિયાળની આત્મકથાા
  • એક નિવૃત શિક્ષકની આત્મકથા
  • જો હું વડાપ્રધાન હોઉં તો...
  • સમાનાર્થી શબ્દો
  • વિરુદ્ધાર્થી શબ્દો
  • તળપદા શબ્દોો
  • શબ્દસમૂહ માટે એક શબ્દો
  • રૂઢિપ્રયોગો અને તેના અર્થ
  • નિપાત
  • કૃદંત
  • અલંકાર
  • સમાનાર્થી શબ્દો ધોરણ પ્રમાણે
  • Privacy Policy

પ્લાસ્ટિક મુક્ત ભારત નિબંધ | Essay On Plastic Pollution in Gujarati [2024]

પ્લાસ્ટિક મુક્ત ભારત નિબંધ | Essay On Plastic Pollution In Gujarati

શું તમે ગુજરાતીમાં પ્લાસ્ટિક મુક્ત ભારત વિશે નિબંધ શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!

પ્લાસ્ટિક મુક્ત ભારત વિશે નિબંધ

નીચે આપેલ પ્લાસ્ટિક મુક્ત ભારત વિશે નિબંધ ગુજરાતીમાં  100, 250  શબ્દોમાં નિબંધ ધોરણ  10 ,  11  અને  12  માટે ઉપયોગી થશે.

પ્લાસ્ટિક મુક્ત ભારત વિશે ગુજરાતીમાં નિબંધ 

પ્લાસ્ટિક મુક્ત ભારત નિબંધ ગુજરાતી pdf download, પ્લાસ્ટિક મુક્ત ભારત નિબંધ ગુજરાતી વિડીયો :, conclusion :.

  • મહાત્મા ગાંધી વિશે ગુજરાતી નિબંધ
  • સ્વામી વિવેકાનંદ વિશે ગુજરાતી નિબંધ
  • ભગતસિંહ વિશે ગુજરાતી નિબંધ
  • જવાહરલાલ નહેરુ વિશે ગુજરાતી નિબંધ
  • ડો. બાબાસાહેબ આંબેડકર વિશે ગુજરાતી નિબંધ
  • નેતાજી સુભાષચંદ્ર બોઝ વિશે ગુજરાતી નિબંધ
  • સરદાર વલ્લભભાઈ પટેલ વિશે ગુજરતી નિબંધ

Post a Comment

Plastic Pollution Essay for Students and Children

500+ words essay on plastic pollution.

Plastic is everywhere nowadays. People are using it endlessly just for their comfort. However, no one realizes how it is harming our planet. We need to become aware of the consequences so that we can stop plastic pollution . Kids should be taught from their childhood to avoid using plastic. Similarly, adults must check each other on the same. In addition, the government must take stringent measures to stop plastic pollution before it gets too late.

Uprise of Plastic Pollution

Plastic has become one of the most used substances. It is seen everywhere these days, from supermarkets to common households. Why is that? Why is the use of plastic on the rise instead of diminishing? The main reason is that plastic is very cheap. It costs lesser than other alternatives like paper and cloth. This is why it is so common.

beat plastic pollution essay in gujarati

Secondly, it is very easy to use. Plastic can be used for almost anything either liquid or solid. Moreover, it comes in different forms which we can easily mold.

Furthermore, we see that plastic is a non-biodegradable material. It does not leave the face of the Earth . We cannot dissolve plastic in land or water, it remains forever. Thus, more and more use of plastic means more plastic which won’t get dissolved. Thus, the uprise of plastic pollution is happening at a very rapid rate.

Get the huge list of more than 500 Essay Topics and Ideas

Impact of Plastic Pollution

Plastic Pollution is affecting the whole earth, including mankind, wildlife, and aquatic life. It is spreading like a disease which has no cure. We all must realize the harmful impact it has on our lives so as to avert it as soon as possible.

Plastic pollutes our water. Each year, tonnes of plastic are dumped into the ocean. As plastic does not dissolve, it remains in the water thereby hampering its purity. This means we won’t be left with clean water in the coming years.

Furthermore, plastic pollutes our land as well. When humans dump Plastic waste into landfills, the soil gets damaged. It ruins the fertility of the soil. In addition to this, various disease-carrying insects collect in that area, causing deadly illnesses.

Should Plastic Be Banned? Read the Essay here

Most importantly, plastic pollution harms the Marine life . The plastic litter in the water is mistaken for food by the aquatic animals. They eat it and die eventually. For instance, a dolphin died due to a plastic ring stuck in its mouth. It couldn’t open its mouth due to that and died of starvation. Thus, we see how innocent animals are dying because of plastic pollution.

In short, we see how plastic pollution is ruining everyone’s life on earth. We must take major steps to prevent it. We must use alternatives like cloth bags and paper bags instead of plastic bags. If we are purchasing plastic, we must reuse it. We must avoid drinking bottled water which contributes largely to plastic pollution. The government must put a plastic ban on the use of plastic. All this can prevent plastic pollution to a large extent.

FAQs on Plastic Pollution Essay

Q.1 Why is plastic pollution on the rise?

A.1 Plastic Pollution is on the rise because nowadays people are using plastic endlessly. It is very economical and easily available. Moreover, plastic does not dissolve in the land or water, it stays for more than hundred years contributing to uprise of plastic pollution.

Q.2 How is plastic pollution impacting the earth?

A.2 Plastic pollution is impacting the earth in various ways. Firstly, it is polluting our water. This causes a shortage of clean water and thus we cannot have enough supply for all. Moreover, it is also ruining our soils and lands. The soil fertility is depleting and disease-carrying insects are collecting in landfills of plastic.

Customize your course in 30 seconds

Which class are you in.

tutor

  • Travelling Essay
  • Picnic Essay
  • Our Country Essay
  • My Parents Essay
  • Essay on Favourite Personality
  • Essay on Memorable Day of My Life
  • Essay on Knowledge is Power
  • Essay on Gurpurab
  • Essay on My Favourite Season
  • Essay on Types of Sports

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Download the App

Google Play

Customer Reviews

How do I place an order with your paper writing service?

Testimonials

When you write an essay for me, how can I use it?

Frequently asked questions.

Emery Evans

You are going to request writer Estevan Chikelu to work on your order. We will notify the writer and ask them to check your order details at their earliest convenience.

The writer might be currently busy with other orders, but if they are available, they will offer their bid for your job. If the writer is currently unable to take your order, you may select another one at any time.

Please place your order to request this writer

Essay Service Features That Matter

Emilie Nilsson

Finished Papers

1035 Natoma Street, San Francisco

This exquisite Edwardian single-family house has a 1344 Sqft main…

The narration in my narrative work needs to be smooth and appealing to the readers while writing my essay. Our writers enhance the elements in the writing as per the demand of such a narrative piece that interests the readers and urges them to read along with the entire writing.

Customer Reviews

icon

Finished Papers

Amount to be Paid

Why is writing essays so hard.

Patterns and boring topics imposed by schools and universities are not very conducive to creativity and human development. Such essays are very difficult to write, because many are not interested in this and do not see the meaning of the text. There are a number of criteria that make it impossible to write essays:

  • Boring and incomprehensible topics. Many topics could be more interesting, but teachers formulate them in a way that makes you want to yawn.
  • Templates. 90% do not know how to make an essay interesting, how to turn this detailed answer to a question into a living story.
  • Fear of not living up to expectations. It seems to many that the essay is stupid and that they simply did not understand the question. There is a fear of getting a bad mark and disappointing the professor, parents and classmates. There is a fear of looking stupid and embarrassing in front of the team.
  • Lack of experience. People don't know what and how to write about. In order to make a good essay, you need to have a perfect understanding of the topic and have the skills of a writer.

That is why the company EssaysWriting provides its services. We remove the responsibility for the result from the clients and do everything to ensure that the scientific work is recognized.

PenMyPaper

Benefits You Get from Our Essay Writer Service.

Typically, our authors write essays, but they can do much more than essays. We also offer admissions help. If you are preparing to apply for college, you can get an admission essay, application letter, cover letter, CV, resume, or personal statement from us. Since we know what the admissions committee wants to see in all these papers, we are able to provide you with a flawless paper for your admission.

You can also get help with business writing from our essay writer online. Turn to us if you need a business plan, business proposal, presentation, press release, sales letter, or any other kind of writing piece for your business, and we will tailor such a paper to your requirements.

If you say, "Do not write an essay for me, just proofread and edit it," we can help, as well. Just provide us with your piece of writing and indicate what exactly you need. We will check your paper and bring it to perfection.

  • Member Login

Customer Reviews

Earl M. Kinkade

The essay writers who will write an essay for me have been in this domain for years and know the consequences that you will face if the draft is found to have plagiarism. Thus, they take notes and then put the information in their own words for the draft. To be double sure about this entire thing, your final draft is being analyzed through anti-plagiarism software, Turnitin. If any sign of plagiarism is detected, immediately the changes will be made. You can get the Turnitin report from the writer on request along with the final deliverable.

beat plastic pollution essay in gujarati

Gombos Zoran

Our Team of Essay Writers.

Some students worry about whether an appropriate author will provide essay writing services to them. With our company, you do not have to worry about this. All of our authors are professionals. You will receive a no less-than-great paper by turning to us. Our writers and editors must go through a sophisticated hiring process to become a part of our team. All the candidates pass the following stages of the hiring process before they become our team members:

  • Diploma verification. Each essay writer must show his/her Bachelor's, Master's, or Ph.D. diploma.
  • Grammar test. Then all candidates complete an advanced grammar test to prove their language proficiency.
  • Writing task. Finally, we ask them to write a small essay on a required topic. They only have 30 minutes to complete the task, and the topic is not revealed in advance.
  • Interview. The final stage is a face-to-face interview, where our managers test writers' soft skills and find out more about their personalities.

So we hire skilled writers and native English speakers to be sure that your project's content and language will be perfect. Also, our experts know the requirements of various academic styles, so they will format your paper appropriately.

Well-planned online essay writing assistance by PenMyPaper

Writing my essays has long been a part and parcel of our lives but as we grow older, we enter the stage of drawing critical analysis of the subjects in the writings. This requires a lot of hard work, which includes extensive research to be done before you start drafting. But most of the students, nowadays, are already overburdened with academics and some of them also work part-time jobs. In such a scenario, it becomes impossible to write all the drafts on your own. The writing service by the experts of PenMyPaper can be your rescuer amidst such a situation. We will write my essay for me with ease. You need not face the trouble to write alone, rather leave it to the experts and they will do all that is required to write your essays. You will just have to sit back and relax. We are offering you unmatched service for drafting various kinds for my essays, everything on an online basis to write with. You will not even have to visit anywhere to order. Just a click and you can get the best writing service from us.

beat plastic pollution essay in gujarati

How It Works

Customer Reviews

Customer Reviews

DRE #01103083

We value every paper writer working for us, therefore we ask our clients to put funds on their balance as proof of having payment capability. Would be a pity for our writers not to get fair pay. We also want to reassure our clients of receiving a quality paper, thus the funds are released from your balance only when you're 100% satisfied.

Team of Essay Writers

My experience here started with an essay on English lit. As of today, it is quite difficult for me to imagine my life without these awesome writers. Thanks. Always.

Alexander Freeman

Who are your essay writers?

Customer Reviews

beat plastic pollution essay in gujarati

Terms of Use

Privacy Policy

beat plastic pollution essay in gujarati

beat plastic pollution essay in gujarati

Customer Reviews

Write an essay from varied domains with us!

Constant customer assistance, benefits you get from our essay writer service..

Typically, our authors write essays, but they can do much more than essays. We also offer admissions help. If you are preparing to apply for college, you can get an admission essay, application letter, cover letter, CV, resume, or personal statement from us. Since we know what the admissions committee wants to see in all these papers, we are able to provide you with a flawless paper for your admission.

You can also get help with business writing from our essay writer online. Turn to us if you need a business plan, business proposal, presentation, press release, sales letter, or any other kind of writing piece for your business, and we will tailor such a paper to your requirements.

If you say, "Do not write an essay for me, just proofread and edit it," we can help, as well. Just provide us with your piece of writing and indicate what exactly you need. We will check your paper and bring it to perfection.

beat plastic pollution essay in gujarati

Team of Essay Writers

logotype

Laura V. Svendsen

Finished Papers

Online Essay Writing Service to Reach Academic Success.

Are you looking for the best essay writing service to help you with meeting your academic goals? You are lucky because your search has ended. is a place where all students get exactly what they need: customized academic papers written by experts with vast knowledge in all fields of study. All of our writers are dedicated to their job and do their best to produce all types of academic papers of superior quality. We have experts even in very specific fields of study, so you will definitely find a writer who can manage your order.

beat plastic pollution essay in gujarati

"Research papers - Obsity in Children..."

Customer Reviews

Is buying essays online safe?

Shopping through online platforms is a highly controversial issue. Naturally, you cannot be completely sure when placing an order through an unfamiliar site, with which you have never cooperated. That is why we recommend that people contact trusted companies that have hundreds of positive reviews.

As for buying essays through sites, then you need to be as careful as possible and carefully check every detail. Read company reviews on third-party sources or ask a question on the forum. Check out the guarantees given by the specialists and discuss cooperation with the company manager. Do not transfer money to someone else's account until they send you a document with an essay for review.

Good online platforms provide certificates and some personal data so that the client can have the necessary information about the service manual. Service employees should immediately calculate the cost of the order for you and in the process of work are not entitled to add a percentage to this amount, if you do not make additional edits and preferences.

Writing my essay with the top-notch writers!

The writers you are supposed to hire for your cheap essay writer service are accomplished writers. First of all, all of them are highly skilled professionals and have higher academic degrees like Masters and PhDs. Secondly, all the writers have work experience of more than 5 years in this domain of academic writing. They are responsible for

  • Omitting any sign of plagiarism
  • Formatting the draft
  • Delivering order before the allocated deadline

beat plastic pollution essay in gujarati

  • Exploratory

Bennie Hawra

COMMENTS

  1. plastic pollution and solutions

    આપણી પૃથ્વીને નુકસાન પહોંચાડવા માટે અનેક કારણો જવાબદાર છે, જેમાં છેલ્લા કેટલાક દાયકાઓમાં પ્લાસ્ટિક પૃથ્વી માટે ગંભીર પડકાર જ નહીં મોટો ખતરો બની ...

  2. પ્લાસ્ટિક મુક્ત ભારત નિબંધ

    શિક્ષક દિન નિબંધ. હુ આશા રાખુ છું કે તમને અમારો પ્લાસ્ટિક મુક્ત ભારત નિબંધ (plastic mukt Bharat nibandh in Gujarati ) લેખ ખુબ જ ગમ્યો હશે. આ લેખ તમને પ્લાસ્ટિક ...

  3. Essay On Plastic Pollution in Gujarati [2024]

    અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં પ્લાસ્ટિક મુક્ત ભારત વિશે નિબંધ એટલે કે Plastic Pollution Essay in Gujarati વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે.

  4. Plastic Pollution Essay for Students and Children

    The government must put a plastic ban on the use of plastic. All this can prevent plastic pollution to a large extent. FAQs on Plastic Pollution Essay. Q.1 Why is plastic pollution on the rise? A.1 Plastic Pollution is on the rise because nowadays people are using plastic endlessly. It is very economical and easily available.

  5. પ્લાસ્ટિક ભગાવો ગુજરાતી નિબંધ

    પ્લાસ્ટિક ભગાવો ગુજરાતી નિબંધ | plastik bhagavo uper nibandh | Plastic mukt bharat essay in gujaratisubscribe to : https://www.youtube.com ...

  6. Visual Feature

    The estimated annual loss in the value of plastic packaging waste during sorting and processing alone is US$ 80- 120 billion. Cigarette butts — whose filters contain tiny plastic fibers — are the most common type of plastic waste found in the environment. Food wrappers, plastic bottles, plastic bottle caps, plastic grocery bags, plastic ...

  7. Beat Plastic Pollution Essay In Gujarati

    Benny. Receive your essay and breathe easy, because now you don't have to worry about missing a deadline or failing a course. Toll free 1 (888)499-5521 1 (888)814-4206. ID 19673. Professional Essay Writing Services. 96.

  8. Beat Plastic Pollution Essay In Gujarati

    Beat Plastic Pollution Essay In Gujarati - Benefits You Get from Our Essay Writer Service. Typically, our authors write essays, but they can do much more than essays. We also offer admissions help. If you are preparing to apply for college, you can get an admission essay, application letter, cover letter, CV, resume, or personal statement from us.

  9. Beat Plastic Pollution Essay In Gujarati

    Beat Plastic Pollution Essay In Gujarati - ID 19673. 17 Customer reviews. 1(888)814-4206 1(888)499-5521. 626 . Finished Papers. 4.8/5. Total orders: 9096. Beat Plastic Pollution Essay In Gujarati ... What Can You Help Me With? No matter what assignment you need to get done, let it be math or English language, our essay writing service covers ...

  10. Beat Plastic Pollution Essay In Gujarati

    Grab these brilliant features with the best essay writing service of PenMyPaper. With our service, not the quality but the quantity of the draft will be thoroughly under check, and you will be able to get hold of good grades effortlessly. So, hurry up and connect with the essay writer for me now to write. Create New Order. About Writer. 26.

  11. Beat Plastic Pollution Essay In Gujarati

    Beat Plastic Pollution Essay In Gujarati - Nursing Management Business and Economics Psychology +99. Avail our cheap essay writer service in just 4 simple steps To get a writer for me, you just must scroll through these 4 stages: Total orders: 9096. 100% Success rate

  12. Beat Plastic Pollution Essay In Gujarati

    10289. Customer Reviews. Beat Plastic Pollution Essay In Gujarati. E-mail: 656. Finished Papers. 1035 Natoma Street, San Francisco. This exquisite Edwardian single-family house has a 1344 Sqft main…. Bedrooms.

  13. Beat Plastic Pollution Essay In Gujarati

    Beat Plastic Pollution Essay In Gujarati. 100% Success rate. Degree: Ph.D. Eloise Braun. #2 in Global Rating. ID 19300. Min Beds.

  14. Beat Plastic Pollution Essay In Gujarati

    It also helps us to build up a mutual relationship with you while we write, as that would ease out the writing process. You are free to ask us for free revisions until you are completely satisfied with the service that we write. 100% Success rate. Beat Plastic Pollution Essay In Gujarati -.

  15. Beat Plastic Pollution Essay In Gujarati

    Beat Plastic Pollution Essay In Gujarati, Help With Cheap Critical Analysis Essay On Brexit, How To Make My Paper Mla Format, Popular Dissertation Ghostwriters Websites Usa, Resume In English Ingeneer, What Makes Art Valuable Essay, Action Research Thesis Censorship 77

  16. Beat Plastic Pollution Essay In Gujarati

    EssayBot is an essay writing assistant powered by Artificial Intelligence (AI). Given the title and prompt, EssayBot helps you find inspirational sources, suggest and paraphrase sentences, as well as generate and complete sentences using AI. If your essay will run through a plagiarism checker (such as Turnitin), don't worry.

  17. Beat Plastic Pollution Essay In Gujarati

    Beat Plastic Pollution Essay In Gujarati, Market Case Study Architecture, Paper Boat Case Study Ppt, Blank Business Plan Templates, Is A Cv Equivalent To A Resume, Essay Correction Criteria, Popular Persuasive Essay Writing Sites For Phd 535 . Finished Papers ...

  18. Beat Plastic Pollution Essay In Gujarati

    Beat Plastic Pollution Essay In Gujarati, Subsea Well Assessment Thesis, Best Way To Start An Essay About A Book, Unit 6 Lesson 4 Homework Happy English Ru, Internship Essays For Medical Coding, Ms Bi Resume Format, How To Write An Outline Paper For A Essay

  19. Beat Plastic Pollution Essay In Gujarati

    Beat Plastic Pollution Essay In Gujarati. 4240 Orders prepared. Nursing Business and Economics History Art and Design +64. 4.8/5. Meet Jeremiah! He is passionate about scholarly writing, World History, and Political sciences. If you want to make a lasting impression with your research paper, count on him without hesitation.

  20. Beat Plastic Pollution Essay In Gujarati

    Beat Plastic Pollution Essay In Gujarati, Gre Argument Topics Essays, How Do I Write A Conceptual Framework, Essay On Hindi Bhasha In Hindi, Write A Video Dvd In Nero, How To Write Essay For English 101 Step By Step, Smoking Dissertation Examples Nursing Management Marketing Business and Economics +95

  21. Beat Plastic Pollution Essay In Gujarati

    Argumentative Essay, Sociology, 7 pages by Gary Moylan. 1098Orders prepared. Beat Plastic Pollution Essay In Gujarati, Sales Strategy Business Plan Ppt, Etc Essay, Create Online Business Plan Free, Check My Homework Bridgemary, Curriculum Vitae La Paz Bolivia, White Paper Examples Pdf. Beat Plastic Pollution Essay In Gujarati -.

  22. Plastic Pollution Essay In Gujarati

    Plastic Pollution Essay In Gujarati | Best Writing Service. 9,000. Subject. $ 4.90. 1 (888)814-4206 1 (888)499-5521.